યુનાઈટેડ નેશન્સના તાજેતરના રિપોર્ટ અનુસાર વિશ્વમાં , પ્રતિ નાગરિક વ્રુક્ષોની સંખ્યા નીચે મુજબ છે:
કેનેડા : ૮૯૫૩
રશિયા : ૪૪૬૧
અમેરિકા : ૭૧૬
ચીન : ૧૦૨
ભારત : ૨૮
આપણા દેશમાં, પ્રતિ નાગરિક વ્રુક્ષની સંખ્યા વિશ્વમાં સૌથી ઓછી છે.
દર પાંચ વર્ષે આપણા દેશમાં વાતાવરણમાં ૧ સે. ડિગ્રી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જે લગભગ ૪૫ અંશ સે. ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ઘણી ચિંતાજનક બાબત છે.
આવનારા ચોમાસામાં આપણે સહુ એ ઓછમાં ઓછા પાંચ (૫) વ્રુક્ષ ઉછેરવાની જવાબદારી લેવી જોઈએ. આ ચેલેન્જ આપણે ઉપાડી શકીશું?
મહેરબાની કરીને આ સંદેશો વધુ ને વધુ લોકોને મોકલો.
🌲🌲🌲🌲🌲🌲🌲



0 comments:
Post a Comment